Nios 10th Gujrati (207) Solved Assignment TMA 2024-25

Gujrati (207)

Tutor Marked Assignment

Nios 10th Gujrati (207) Solved Assignment 2024-25

20% Marks Of Theory

પ્રશ્ન-૧. કોઈ પણ એક પ્રશ્નનો આશરે ૪-૬ લીટીમાં જવાબ લખવો.

અ. ‘તડકા' ને ઓળખવા માટે વપરાયેલા બે વિશેષણ લખો.

બ. અનાજ ના વેપારી પહેલા શુ કરે છે ? અનાજ એ ક્યારે વેંચે છે?


પ્રશ્ન-૨. કોઈ પણ એક પ્રશ્નનો આશરે ૪-૬ લીટીમાં જવાબ લખવો.

અ. શેઠની સ્મૃતિમા શુ બનવવાનુ નક્કી થયુ?

બ. વિનુ નુ મૂળ નામ શુ હતુ? તેંનો જન્મ ક્યા થયો?


પ્રશ્ન-૩. કોઈ પણ એક પ્રશ્નનો આશરે ૪-૬ લીટીમાં જવાબ લખવો.

અ. સારલેખન ની પ્રક્રિયાઓ ક્રમશઃ વર્ણન કરો.

બ. એક વિદ્યાલયમા વક્તવ્યનો કાર્યકર્મ આયોજનનુ જેમા કુલ ૫૦ વિદ્યાર્થિઓએ ભાગ લિધો જેમા ધો. ૮ ના ૧૫ અને ધો. ૯ ના ૧૫ તેમજ ધો. ૧૦ ના ૨૦ વિદ્યાર્થિઓએ ભાગ લીધો . તે મુજબનો સ્તંભ આલેખ બનાવો.


પ્રશ્ન-૪. કોઈ પણ એક પ્રશ્નનો આશરે ૨૦-૩૦ લીટીમાં જવાબ લખવો.

અ. અર્થપૂર્ણતા ની ચર્ચા કરો.

બ. વિચારવિસ્તારનો અર્થ રજુ કરો.


પ્રશ્ન-૫. કોઈ પણ એક પ્રશ્નનો આશરે ૨૦-૩૦ લીટીમાં જવાબ લખવો.

નીચેની પંક્તિનો વિચારવિસ્તાર કરો.

અ. સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય.

બ. વાર્તા ની રૂપરેખા મુજબ વાર્તા લખો.

એક ગામડાના માણસનું શહેરમાં જવું – મીઠાઈની દુકાને ઊભા રહેવું-લુચ્ચો દુકાનદાર – 'મીઠાઈની સુગંધ લીધી તેની કિંમત ચૂકવો' - ગામડિયાની મૂંઝવણ – ડાહ્યા માણસની સલાહ - ખિસ્સામાંનું પરચૂરણલ ખખડાવવું – 'પૈસા વસૂલ કરી લો' - દુકાનદારનું ભોંઠા પડવું – બોધ.


પ્રશ્ન-૬. કોઈ પણ એક પ્રશ્નનો આશરે ૨૦-૩૦ લીટીમાં જવાબ લખવો.

અ. જીવનમાં રમત ગમત નું મહત્વ

બ. મારી પ્રેરણામૂર્તિ 

Previous Post Next Post

نموذج الاتصال